|
| ગિલે મૂળ ટ્રોફી પરત આપી |
| હૈદરાબાદ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 12:22 IST ) | |
ભંગ ભારતીય હોકી મહાસંઘ (આઈએચએફ)ના અધ્યક્ષ કે પી એસ ગિલ થોડા નરમ પડતા જુનિયર એશિયા કપના ટાઈટલી મુકાબલા પહેલા આ સ્પર્ધાની મૂળ ટ્રોફી પરત આપી દીધી.
ગિલે ભારતીય ઓલિંમ્પિક સંઘ દ્વારા તેમને બરખાસ્ત કરવા તથા આઈએચએફનો ભંગ કર્યા બાદ શરૂઆતમાં તદર્થ સમિતિને ટ્રોફી પરત આપવાનો ઈનકાર કર્યો હતો.
ગિલે બાદમાં કહ્યું હતું કે, તે ટ્રોફી હૈદરાબાદ હોકી સંઘને સોંપશે.
આયોજકોએ એક સમય નવી ટ્રોફી બનાવવાનું મન બનાવી લીધું પણ એચએચ એને ટ્રોફી પાછી આપવાની ગિલની મંશા બાદ તેમને આ યોજના ટાળી દીધી. તદર્થ સમિતિના એક સભ્યએ કહ્યું કે, એચએચએફના એક ટૉચના અધિકારીને ટ્રોફી લાગવા માટે વિમાન દ્વારા દિલ્હી જવું પડ્યું અને ગઈ કાલે મૂળ ટ્રોફી સાથે પરત ફર્યા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|