યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ભારતનો એશિયા કપમાં વિજય
હૈદરાબાદ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 12:20 IST )
ભારતે બે ગોલથી પાછળ રહ્યાં બાદ જોરદાર પુનરાગમન કરીને દિવાકર રામના અતિરિક્ત સમયના ફટકારવામાં આવેલા ગોલની મદદથી જૂનિયર એશિયા કપ હોકીના પદક મુકાબલામાં દક્ષિણ કોરિયા પર 3 . 2 નો રોમાંચક વિજય મેળવ્યો છે.

ભારતીય ટીમ તેજતર્રાર હોકીથી ભરેલા આ મુકાબલામાં 52 મિનટ સુધી 0 . 2 થી પાછળ રહી ગઈ હતી પરંતુ તેણે જલ્દી જલ્દી ત્રણ ગોલ ફટકારીને કોરિયાના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું.

નિયમિત સમય બાદ બન્ને ટીમો 2.2 થી બરાબરી કરી લીધી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દિવાકરે ત્યાર બાદ પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકારીને મેચની દિશા ભારતના પક્ષમાં નાખી દીધી.

દિવાકરના ગોલ્ડન ગોલ કરતા જ મેદાન પર ચારેતરફ ખુશીનો માહોલ છવાઈ ગયો જ્યારે ભારતીય ખેલાડીઓએ એક બીજાને ગળે લાગીને સતત બીજી એશિયા કપની જીતની શુભેચ્છા પાઠવી.

એક સમયના મેચમાં ભારતનો પરાજય લગભગ નક્કી લાગતો હતો પરંતુ દિવાકર રામે ટૂર્નામેન્ટમાં એક વાર ફરી બે ગોલ ફટકારતા ભારતીય ટીમ મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ.

ભારતીય ટીમ જો કે, વિરોધી ટીમના શરૂઆતી બે ગોલ બાદ જવાબી હુમલામાં દબાણમાં દેખાઈ. દિવાકર ઉપરાંત એસપી સુનીલે ભારત માટે એક ગોલ ફટકાર્યો જ્યારે કોરિયાઈ ટીમના નૈમ હ્યાન વૂ ના બે ગોલની મદદથી જોરદાર શરૂઆત કરી પરંતુ ટીમ અંતિમ સમયમાં લય જાળવી ન શકી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આસિફના રિપોર્ટ પર પીસીબી ચૂપ
ઈગ્લેન્ડ ટીમમાં પૈટિનસન
જોન રાઈટ ન્યુઝીલેન્ડના કોચ ?
પેસ-ભૂપતિ પ્રથમ રાઉન્ડમાંથી બહાર
બેજીંગમાં દબાણ પર કાબૂ રાખવો મહત્વપૂર્ણ
ઈંગ્લેન્ડ-દ,આ ટેસ્ટ શ્રેણીને આઈકન દરજ્જો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...