|
| આસિફના રિપોર્ટ પર પીસીબી ચૂપ |
| કરાચી (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 16:29 IST ) | |
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગત મહીને દુબઈમાં મોહમ્મદ આસિફને ધરપકડમાં લેવાની પરિસ્થિતિઓ વિષે દુબઈના વકીલથી મળેલા રિપોર્ટ વિષે મૌન સેવીને બેઠા છે.
એક વરિષ્ઠ અધિકારીએ જો કે, પુષ્ટિ કરી કે, રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, હવાઈમથક પર આસિફને અટકાયતમાં લેવા સમયે અધિકારીઓને આ ઝડપી બોલર પાસે ઘણી ઓછી માત્રામાં કાંટ્રાબૈન્ડ પદાર્થ મળ્યો હતો.
નદીમ અકરમે જણાવ્યું કે, અમે આ રિપોર્ટની વિસ્તૃત તપાસ કરી રહ્યાં છીએ પરંતુ હા આ એક કોંટ્રાબેન્ડ પદાર્થ હતો. આ સંબંધમાં બોર્ડની તપાસ કરી રહેલી સમિતિના રિપોર્ટના નિર્ણય માટે અમે તેને 23 જુલાઈના રોજ સમન્સ મોકલ્યાં છે.
અકરમ બોર્ડના પ્રશાસનિક નિર્દેશક છે અને તે દુબઈમાં આસિફની ધરપકડ પર તપાસ માટે બેસાડવામાં આવેલી પેનલના સભ્ય પણ છે. સુત્રોએ જણાવ્યું કે, આસિફ પાસે જે કોંટ્રાબેન્ડ પદાર્થ મળ્યો અતો તે અફીણ હતો.
સુત્રોએ જો કે, કહ્યું કે, આસિફ માટે સારા સ્માચાર એ છે કે, તેણે હવાઈમથક પર ધરપકડમાં લેવામાં આવ્યા સુધી તેનો ઉપયોગ કર્યો ન હતો એટલા માટે દુબઈ પોલીસ દ્રારા કરવામાં આવેલી તપાસમાં તેના મૂત્રના નમૂનાનું પરીક્ષણ નકારાત્મક રહ્યું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|