|
| ઈગ્લેન્ડ ટીમમાં પૈટિનસન |
| લીડ્સ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 14:28 IST ) | |
ઇગ્લેન્ડે પીઠ દર્દથી પરેશાન ઝડપી બોલર જેમ્સ એંડરસનને કવર કરવા માટે ડેરેન પૈટિનસનને દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થનારા બીજા ટેસ્ટ મેચની ટીમમાં શામેલ કર્યા છે.
અત્યાર સુધી કોઈ ટેસ્ટ ન રમનારા પૈટિનસનનો જન્મ ગ્રિમ્સબાઈમાં થયો પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં ઉછેર્યા. તેમણે કેટલાયે સત્ર સુધી મેલબર્ન ક્લબ તરફથી રમ્યાં બાદ ગત વર્ષે જાન્યુઆરીમાં પોતાનો પ્રથમ શ્રેણી મેચ રમ્યો. તે આ સત્રની શરૂઆતમાં નાટિઘમશરથી જોડાયાં હતાં.
ઈંગ્લેન્ડ ટીમના નિવેદન અનુસાર એંડરસન આજના અભ્યાસ બાદ પીઠમાં દુ:ખાવો અનુભવી રહ્યાં છે અને નાટિંઘમશરના ડેરેન પૈટિનસનને તેમણે કવર કરવા માટે ઈંગ્લેન્ડ ટીમમાં શામેલ કરવામાં આવ્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|