|
| જોન રાઈટ ન્યુઝીલેન્ડના કોચ ? |
| ક્રાઈસ્ટચર્ચ (ભાષા), શુક્રવાર, 18 જુલાઈ 2008 ( 09:25 IST ) | |
ભારતના ભૂતપૂર્વ કોચ જોન રાઇટને ન્યૂજીલેન્ડ ક્રિકેટના જોન બ્રેસવેલ બાદ ન્યૂજીલેન્ડ ટીમના કોચ બનાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
બ્રેસવેલનો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ સાથે કરાર આગામી સાત એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે અને બોર્ડના મુખ્ય કાર્યકારી જસ્ટિન વોને કહ્યું કે, જો રાઈટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા ઈચ્છે છે તો તેમનું સ્વાગત કરવામાં આવશે.
વાને સ્થાનીય મીડિયાએ કહ્યું જોન (રાઈટ) અંડર 17 થી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ખેલાડીઓના વિકાસ માટે જવાબદાર છે અને તેણે તેમાં શાનદાર ભૂમિકા ભજવી છે. આ (રાષ્ટ્રીય ટીમનું કોચ બનવું) તેના પર નિર્ભર કરે છે કે, તે ભૂમિકામાં પરત ફરવા ઈચ્છે છે કે, નહીં.
રાઇટે 2000 થી 2005 સુધી ભારતીય ટીમના કોચના રૂપમાં સફળ ભૂમિકા ભજવી હતી. હવે તે લિનકોનમાં એનજેડસી હાઈ પરફોરમેન્સ સેંટરમાં કાર્યરત છે. ન્યુઝીલેન્ડ ટીમના કોચ બનવાની દોડમાં રાઈટ સિવાય કેટરબરીના દક્ષિણ આફ્રીકી કોચ ડેવ નાસવર્થી અને આકલેન્ડના માર્ક ઓડોનેલ પણ શામેલ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|