યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પેસ-ભૂપતિ પ્રથમ રાઉન્ડમાંથી બહાર
અમેરિકા (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 15:41 IST )
ભારતના લિએંડર પેસ અને મહેશ ભૂપતિની ટોચની વરીયતા પ્રાપ્ત જોડી એક સાથે પોતાના જૂના જાદૂને લાવવામાં નિષ્ફળ રહી જેનાથી તેણે ઈંડિયાનાપોલિસ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો.

ઈંડિયન એક્સપ્રેસ જોડીને ટાઈબ્રેકર મેચમાં કેનેડાના ડેનિયલ નેસ્ટર અને ફ્રેડ્રિક નિમેયરે એક કલાક 25 મિનિટમાં 4.6 6.3 10.12 થી પરાજય આપ્યો. આ પરિણામથી પેસ અને ભૂપતિના પ્રશંસકોને નિરાશા થશે કારણ કે, આ જોડીથી ભારતને ઓલંપિકમાં પદકની આશા છે.

પ્રથમ સેટ હાર્યા બાદ પેસ અને ભૂપતિએ પુનરાગમન કર્યું અને સેટ પોતાના નામે કરીને 1.1 થી સ્કોર બરાબર કરી લીધો. પછી ટાઈ બ્રેક મેચમાં ભારતીય જોડી 6.9 થી પાછળ રહી ગઈ હતી પરંતુ તેમણે ફરી શ્રેષ્ઠ રીતે સ્કોર બરાબર કરીને 10.9 થી લીડ બનાવી લીધી.

નેસ્ટર અને નિમેયર જો કે, જીતની નજીક આવીને હારવા માટે તૈયાર ન હતાં અને તેમણે સતત ત્રણ પોઈન્ટ જીતતા પોતાના હરીફોને પરાજય આપ્યો.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બેજીંગમાં દબાણ પર કાબૂ રાખવો મહત્વપૂર્ણ
ઈંગ્લેન્ડ-દ,આ ટેસ્ટ શ્રેણીને આઈકન દરજ્જો
મેંડિસ કરતા મુરલી ખતરો : ભજ્જી
કલમાડીએ હોકી ટીમના વખાણ કર્યા
ત્રણ ખેલાડીઓ દોષિત નહીં : BCCI
મારમારી બાદ ભારતે પાકને હરાવ્યું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...