યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
બેજીંગમાં દબાણ પર કાબૂ રાખવો મહત્વપૂર્ણ
નવી દિલ્લી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 15:39 IST )
ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ એલેક્સી યેફ્રેમોવે કહ્યું કે, બેઈજીંગ ઓલંપિકના દબાણ પર કાબૂ રાખવું જ અચિંતા શરત કમલ અને નેહા અગ્રવાલની સફળતાની ચાવી હશે.

શરત અને નેહા આઠ ઓગસ્ટથી શરૂ થનારા રમતોના મહાસાગરમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. યેફ્રેમોવે જણાવ્યું કે, માનસિક રીતે મજબૂત થવું ઘણું મહત્વનું છે. ખાસ કરીને જ્યારે તમે ઓલંપિક રમતોમાં હાજરી આપી રહ્યાં હોય ત્યારે તે ઘણુ જરૂરી છે. આ ટૂર્નામેન્ટમાં દબાણ કોઈ અન્ય સ્પર્ધાથી વધારે હોય છે એટલા માટે ખેલાડીઓને તેનો મુકાબલો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

બેલારુસના આ કોચે જણાવ્યું કે, ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ એશિયાઈ હરીફોથી કડક પડકારનો સામનો કરવો પડશે અને એક સારો ડ્રો જ તેમના માટે મદદગાર સાબિત થઈ શકે છે.

તેમણે કહ્યું એશિયાઈ દેશ જેવા કે, કોરિયા અને ચીનની ટીમમાં કેટલાક શ્રેષ્ઠ ખેલાડી છે જે ભારતીય ખેલાડીઓ માટે કડક પડકારને રજૂ કરશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઈંગ્લેન્ડ-દ,આ ટેસ્ટ શ્રેણીને આઈકન દરજ્જો
મેંડિસ કરતા મુરલી ખતરો : ભજ્જી
કલમાડીએ હોકી ટીમના વખાણ કર્યા
ત્રણ ખેલાડીઓ દોષિત નહીં : BCCI
મારમારી બાદ ભારતે પાકને હરાવ્યું
જાપાનને હરાવી દ,કોરિયા ફાઈનલમાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...