|
| ઈંગ્લેન્ડ-દ,આ ટેસ્ટ શ્રેણીને આઈકન દરજ્જો |
| ડરબન (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 15:28 IST ) | |
દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ભવિષ્યમાં થનારી ટેસ્ટ શ્રેણીઓને આયકનનો દરજ્જો આપવામાં આવશે. આનાથી આ બંને દેશોની ટેસ્ટ શ્રેની ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની એશિઝ જેવી જ રહેશે.
સીએસએએ જાહેરાતમાં કહ્યું છે કે , સીએસએ અને ઈંગ્લેન્ડ એંડ વેલ્સ ક્રિકેટ બોર્ડ ઈસીબીએ સૈદ્ધાંતિક આધાર પર આ પ્રસ્તાવ પર સહમતી વ્યક્ત કરી છે અને આ બાબતે અંતિમ નિર્નય લેવામાં આવશે.
તેનો અર્થ એ છે કે,, બંને દેશો વચ્ચે થનારી ભવિષ્યમાં તમામ શ્રેણીઓમાં પાચ ટેસ્ત મેચ અને સાત વન ડે રમાશે. પહેલા પણ આમ જ થતુ હતું.
સીએસએના અધ્યક્ષ નોર્મન એરેંડડેએ કહ્યું કે, દક્ષિણ અફ્રિકા ક્રિકેટના સ્તર માટે આ શાનદાર છે. પ્રોટિયાઝ ટેસ્ટ ટીમ હાલના દિવસોમાં પોતાના ફોર્મ મદદથી આઈસીસી રેંકિંગમાં બીજા સ્થાન પર છે અને દ, આફ્રિકા માટે આ સહમતિ માન્યતા આપવાની વાત સાબીત થશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|