|
| મેંડિસ કરતા મુરલી ખતરો : ભજ્જી |
| નવી દિલ્હી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008 ( 14:37 IST ) | |
હરભજન સિંહે યુવા સ્પિન બોલર અજંતા મેંડિસની ક્ષમતાઓ પર કોઈ શંકા નથી પણ આ સ્ટાર ઓફ સ્પિનરનું માનવું છે કે, આગીમી ટેસ્ટ શ્રેણીમાં અનુંભવી સ્પિન જાદૂગર મુથૈયા મુરલીધરન જ ભારતીય બેટ્સમેનો માટે ખતરારૂપ બનશે.
હરભજને મેંડિસના વખાણ કરતા કહ્યું કે, આ યુવાએ અદ્રભુત સ્પિન બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. કરાંચીમાં રમાયેલી એશિયા કપની ફાઈનલમાં મેંડિસે ભારતના બેટિંગક્રમને ધ્વસ્ત કરી દીધો હતો.
ઈએસપીએનના સ્પોર્ટ્સસેંટર કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, એશિયા કપ ફાઈનલમાં મેંડિસને બોલિંગ કરતો નિહાળવો શાનદાર હતું.
તેમણે કહ્યું કે, જે પ્રકારના બોલ પર તેમણે યુવરાજ, રોહીત શર્મા અને આર પી સિંહને આઉટ કર્યા તે અદભુદ બોલ હતા. મેં લોકોને ટેનિસના બોલે આમ કરતા જોયા છે પણ લેધર બોલથી આમ કરવું એ ખુબ જ શાનદાર વાત છે. મેંડિસ પાસેથી ઘણું બંધુ શીખી શકાય તેમ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|