યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
કલમાડીએ હોકી ટીમના વખાણ કર્યા
નવી દિલ્હી (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 11:58 IST )
ભારતીય હોકી મહાસંઘની તદર્થ સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ ગઈ કાલે બુધવારે હૈદરાબાદના ગચીબાઉલી સ્ટેડિયમમાં ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને કરાવીને જૂનિયર એશિયા કપ હોકી ટૂર્નામેંટની ફાઈનલમાં પ્રવેશ કરનારી ભારતીય ટીમ અને તેના કોચની પ્રશંસા કરી.

મુખ્ય કોચ એ કે બંસલને સંદેશામાં તેમણે કહ્યું કે, મને ટીમના સભ્યો તથા તમારા પર અપાર ગર્વ છે.

તેમણે કહ્યું કે, તમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આપણા યુવા ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ છે અને યોગ્ય માર્ગ પર છે. હૂં ઈચ્છું છું કે, તમે ફાઈનલમાં પણ આજ માર્ગ પકડી રાખો.

કલમાડીએ યોગ્ય સંયોજન પસંદગી માટે પસંદગી સમીતીના પણ વખાણ કર્યા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ત્રણ ખેલાડીઓ દોષિત નહીં : BCCI
મારમારી બાદ ભારતે પાકને હરાવ્યું
જાપાનને હરાવી દ,કોરિયા ફાઈનલમાં
સાનિયા સ્ટેનફોર્ડ ટૂર્નામેંટમાંથી બહાર
બોપન્ના-કુરૈશી ક્વાર્ટરફાઇનલમાં
ભારતીય મૂળના ક્રિકેટ અંપાયરનું સન્માન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...