યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ત્રણ ખેલાડીઓ દોષિત નહીં : BCCI
જમશેદપુર (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 11:52 IST )
બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ગઈ કાલે બુધવારે કહ્યું કે, એશિયા કપ ફાઈનલ પહેલા કરાંચીમાં મોડી રાત સુધી ભારતીય ક્રિકેટરોએ બીચ પર પાર્ટીની મજા માણી એવો મીડિયાનો અહેવાલ એકદમ ખોટો છે અને ક્રિકેટ બોર્ડ ન તો આ કેસની તપાસ કરશે અને ન તો તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાઈ કરશે.

પોતાના અંગત પ્રવાસ પર અહીં આવેલા શુક્લાએ કહ્યું કે, પ્રમુખ ઉર્દૂ જંગમાં છપાયેલા સમાચાર એકદમ ખોટા છે.

તેમણે કહ્યું કે, બીસીસીઆઈ આ બાબતે ન તો ત્રણ ભારતીય ક્રિકેટરો વિરૂદ્ધ તપાસના આદેશ આપશે અને ન તો તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે.

શુક્લાએ જાણકારી આપી કે, યુવરાજ સિંહ, રોહીત શર્મા અને સુરેશ રૈનાના ફોટોગ્રાફ કરાંચી બીચના નથી.

તેમણે કહ્યું કે, આ જુના ફોટોગ્રાફ છે જે ગત પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લેવામાં આવ્યા હતા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મારમારી બાદ ભારતે પાકને હરાવ્યું
જાપાનને હરાવી દ,કોરિયા ફાઈનલમાં
સાનિયા સ્ટેનફોર્ડ ટૂર્નામેંટમાંથી બહાર
બોપન્ના-કુરૈશી ક્વાર્ટરફાઇનલમાં
ભારતીય મૂળના ક્રિકેટ અંપાયરનું સન્માન
ફિલન્ટ્રોફનું ઈગ્લેન્ડ ટીમમાં પુનરાગમન
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...