યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
જાપાનને હરાવી દ,કોરિયા ફાઈનલમાં
હૈદરાબાદ (ભાષા), ગુરુવાર, 17 જુલાઈ 2008   ( 08:22 IST )
અહીં છઠ્ઠા જૂનિયર એશિયન કપ હોકી ટૂર્નામેંટમાં બીજી સેમીફાઈનલમાં દક્ષિણ કોરિયાએ જાપાનને 4-2 થી પરાજય આપ્યો. હવે ફાઈનલમાં તેમનો સામનો ભૂતપૂર્વ ચેંમ્પિયન ભારત સાથે થશે.

દ,કોરિયા તરફથી અગ્રિમ પંક્તિના ખેલાડી નામ હૂન વૂએ તમામ ચારેય પેનલ્ટી કોરની મદદ કર્યા. તે આ ટૂર્નામેંટમાં હેડ ટ્રીક બનાવનારા બીજા ખેલાડી છે.

રમત દરમિયાન નામ હૂવ વૂ એ પ્રથમ હાફના 9માં અને 14 મી મીનીટમાં મળેલા પેનલ્ટી કોર્નરને સફળતાપ્ર્વક ગોલમાં બદલી નાંખ્યો અને આ પ્રકારે રમતના 38માં અને 64મી મીનીટમાં મળેલા પેનલ્ટી કોર્નરને પણ ગોલમાં બદલી નાંખ્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સાનિયા સ્ટેનફોર્ડ ટૂર્નામેંટમાંથી બહાર
બોપન્ના-કુરૈશી ક્વાર્ટરફાઇનલમાં
ભારતીય મૂળના ક્રિકેટ અંપાયરનું સન્માન
ફિલન્ટ્રોફનું ઈગ્લેન્ડ ટીમમાં પુનરાગમન
પેસ-ભૂપતિ ઈંડિયાનાપોલિસ ટૂર્નામેન્ટમાં અગ્ર
આઈપીએલની ડ્રગ સમિતિમાં ગાવસ્કર પણ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...