યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
સાનિયા સ્ટેનફોર્ડ ટૂર્નામેંટમાંથી બહાર
નવી દિલ્હી (ભાષા), 16 જુલાઈ 2008   ( 15:13 IST )
સાનિયા મિર્ઝાનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું જેનાથી તે ટોચના ભારતીય ખેલાડી અમેરિકામા સ્યેનફર્ડમાં ચાલી રહેલી ડબ્લ્યૂટીએ બેંક ઓફ ઘ વેસ્ટ ક્લાસિક ટૂર્નામેંટમાં સિંગલના શરૂઆતના રાઉંડમાં જ બ્રિટનની ક્વાલિફાઈડ એની કેથાવોંગ સામે સીધા સેટોમાં જ હારી ગઈ.

વિશ્વ રેંકિંગમાં 33મું સ્થાન ધરાવતી સાનિયાને 600000 ડોલરની ઈનામી રકમમાં ટીયર ટૂ ટૂર્નામેંટના પ્રથમ રાઉંડમાં જ 83માં નંબરની કેથાવોંગને એક કલાક 20 મીનીટ સુધી ચાલાનારા મુકાબલામાં 7-6, 6-1 થી પરાહત આપ્યો.

સાનિયા આ વર્ષે ઈજાઓ તથા ખરાબ ફોર્મ સમે ઝઝુમી રહી છે. કેંથાવોંગની સાથે આ હૈદરાબાદની ખેલાડીની ભિંડંત હતી. બંને ખેલાડીઓએ પ્રથમ સેટની શરૂઆતમાં એક બીજાની સર્વિસ બ્રેક લીધી પણ ત્યાર બાદ તે બ્રિટિસ ખેલાડી તેને ટાઈબ્રેક સુધી લઈ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બોપન્ના-કુરૈશી ક્વાર્ટરફાઇનલમાં
ભારતીય મૂળના ક્રિકેટ અંપાયરનું સન્માન
ફિલન્ટ્રોફનું ઈગ્લેન્ડ ટીમમાં પુનરાગમન
પેસ-ભૂપતિ ઈંડિયાનાપોલિસ ટૂર્નામેન્ટમાં અગ્ર
આઈપીએલની ડ્રગ સમિતિમાં ગાવસ્કર પણ
BCCIની પાન પરાગને નોટિસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...