|
| જીતમાં ઓપનરોની ભૂમિકા : ધોની |
| કરાંચી (ભાષા), 4 જુલાઈ 2008 ( 16:20 IST ) | |
ભારતીય કપ્તાન મહેંન્દ્ર સિંહ ધોનીએ ઓપનર બેટ્સમેન ગંભીર અને સહેવાગના વખાણ કરતા કહ્યું કે, બંને શાનદાર શરૂઆત કરીને ટીમને શ્રીલંકા વિરૂદ્ધ છ વિકેટથી જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
ધોનીએ મેચ બાદ પ્રેસ કોંફ્રેસમાં ગઈ કાલે કહ્યું કે, આ બંને એ ટૂર્નામેંટમાં અમને ઘણીવાર સારી શરૂઆત અપાવી છે. આનાથી અમારા માટે વિશાળ સ્કોરનો પીછો કરવાનું આશાન બની શકે છે.
સહેવાગ અને ગંભીરે પહેલી વિકેટ માટે 11.4 ઓવરમાં 92 રનની ભાગીદારી કરીને ભારતને શ્રીલંકા વિરૂદ્ધ આસાન જીત નોંધાવવા માટે અગ્રેસર રહ્યા. હવે ફાઈનલમાં શ્રીલંકા સાથે અમારો મુકાબલો થશે.
તેમણે કહ્યું કે, સપાટ પીચો પર મધ્યમક્રમના બેટ્સમેનોએ પણ ખુબ જ સારૂ પ્રદર્શન કરી બતાવ્યું. જ્યારે ટીમને જરૂર હોય છે ત્યારે ટીમને જીત અપાવવામાં મદદરૂપ થાયે તેવું પ્રદર્શન તેઓ કરે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|