|
| ગાવસ્કરના સ્થાને લોઈડ ICCના અધ્યક્ષ |
| દુબઈ (ભાષા), શુક્રવાર, 4 જુલાઈ 2008 ( 09:00 IST ) | |
વેસ્ટ ઈંડિઝના ભૂતપૂર્વ કપ્તાન ક્લાઈવ લોઈડને ગઈ કાલે ગુરુવારે આઈસીસીની પ્રતિષ્ઠીત ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામા આવ્યા. આ પદ ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સુનીલ ગાવસ્કરના રાજીનામા આપ્યા બાદ ખાલી પડ્યું હતું.
આઈસીસી કાર્યકારી બોર્ડે આ પદ માટે અન્ય દાવેદાર ભૂતપૂર્વ પાકિસ્તાની કપ્તાન માજીદ ખાન પર લોઈડને મહત્વ આપ્યું. બોર્ડે તેની સાથે જ માઈકલ બેલોફને આઈસીસીની આચાર સંહિતા પંચના અધ્યક્ષ બનાવવી રાખ્યા.
તે દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જાણકારી આપી કે, માઝિદનું નામાંકન રદ કરવાની સાથે જ લોઈડને ક્રિકેટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|