યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
અખ્તરના ભાગ્યનો નિર્ણય શુક્રવારે
કરાંચી (ભાષા), મંગળવાર, 1 જુલાઈ 2008   ( 17:54 IST )
લાહોર હાઈકોર્ટે શોએબ અખ્તરની તે અરજી પર સુનાવણી આજે ચાર જુલાઈ સુધી ટાળી દીધી જેમાં પાકિસ્તાનના આ ઝડપી બોલરે તેમના પર લગાવવામાં આવેલા 18 મહિનાના પ્રતિબંધ પર રોક લગાવવા માટેની અપીલ કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અનુશાસન સમિતિ એ પહેલા આ ઝડપી બોલરને પાંચ વર્ષ માટે પ્રતિબંધીત કર્યો હતો. અપીલી પંચાટે ત્યાર બાદ તેને ઘટાડીને 18 મહીના કરી દીધો હતો પણ તેની સાથે અખ્તર પર 70 લાખથી વધારેનો દંડ લાગાવી દેવામાં આવ્યો.

અખ્તરે પ્રતિબંધને ગેરકાયદેસર અને અયોગ્ય હોવાનો કરાર આપતા ગઈ કાલે લાહોર હાઈકોર્ટમા અરજી દાખલ કરી હતી.

પીસીબીના વકિલ તફાજ્જુલ રિઝવીએ આજે કહ્યું કે, શોએબના વકિલ ઈચ્છતા હતા કે, કોર્ટ આજે જ સ્ટે ઓર્ડર જાહેર કરી દે પણ કોર્ટે તે ચોથી તારીખ સુધી સ્થગિત કરી દીધો. આની આગામી સુનાવણીમાં એ નક્કી થશે કે પ્રતિબંધ પર શું નિર્ણય થશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
વિલિયમ બહેનો પર ફેડરરની ટીકા
ફેડરર, યાંકોવિચની આગેકુચ
જયવર્ધને દ્વારા મુરલી જયસુર્યાની પ્રસંશા
લોસને મીડિયાની માફી માંગી
શોએબ ફરી અદાલતના શરણે
આસીસી રેટિંગ, સચિન બીજા સ્થાને
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...