યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
એશિયા કપ કાર્યક્રમથી ધોની નાખુશ
કરાંચી (ભાષા), રવિવાર, 29 જૂન 2008   ( 09:08 IST )
ભારતીય કપ્તાન મહેંન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે શનિવારે સુપર કોણ રાઉંડના મુકાબલામાં બાંગ્લાદેશ પર સાત વિકેટો મેળવેલી જીત બાદ એશિયા કપના વ્યસ્ત કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી.

મેચ બાદ ધોનીએ કહ્યું કે, કરાંચીમાં આવ્યા અમારે 84 કલાક વીતી ચુક્યા છે જેમાંથી અમે 36 કલાક ક્રિકેટ રમતા પસાર કર્યા છે. આ ઘણો જ વ્યસ્ત કાર્યક્રમ છે. હું આ કાર્યક્રમથી ખુશ નથી. બંને ટીમોએ સતત મેચ રમવી પડી રહી છે જયારે બંને ટીમોને એક પણ દિવસ આરામ નથી મળી રહ્યો.

ધોનીએ કહ્યું કે, મેચ બાદ તેમના ખેલાડીઓ ખુબ જ થાકી જાય છે અને હવે તે એ વાતથી ખુશ છે કે, તેમને બે દિવસ માટે આરામ મળશે.

તેમણે કહ્યું કે, મેદાન પર રમવું અમારા માટે મુશ્કેલ હતું. પણ હું એ વાતથી ખુશ છું કે, અમે દરેક મેચ જીતી રહ્યા છીએ. સુરેશ રૈના અને ગૌતમ ગંભીર તથા વીરેંન્દ્ર સહેવાગ ટૂર્નામેંટમાં સારી બેટિંગ કરી રહ્યા છે. મને આશા છે કે, તે આગળ પણ પોતાનું આવું પ્રદર્શન યથાવત રાખશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રૈનાની સદી, ભારતનો 7વિકેટે વિજય
પોંટિંગ પર મેચ ફિનો 30% દંડ
ક્લાર્કની મદદથી ઓસ્ટ્રે,નો વિજય
તૈયારી પર ધ્યાન આપો : ગિલ
ભારત ઝીમ્બાબ્વેના નિલંબનનો વિરોધ કરશે
બ્રેડમેનની બૈગી ગ્રીન કેપની કિંમત ઉપજી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...