|
| ટેનિસ સ્ટાર જસ્ટિન હેનિનનો સન્યાસ |
| બેલ્જિયમ (ભાષા), 15 મે 2008 ( 10:54 IST ) | |
વિશ્વની નંબર એક મહિલા ખેલાડી જસ્ટિન હેનિને આજે હરીફ ટેનિસથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને વિશ્વ ટેનિસને આશ્વર્યમાં નાખી દીધું છે. હેનિને પોતાના દેશ બેલ્જિયમમાં એક પત્રકાર પરિષદને જણાવ્યું કે, ' મે મારી ટેનિસ કારકિર્દીને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.'
આ પ્રકારે હેનિને બેલ્જિયમ મીડિયામાં આવી રહેલા રિપોર્ટોની પુષ્ટિ કરી જેમાં જણાવામાં આવ્યું હતું કે, વિશ્વ રૈકિંગમાં ટોપ પર બન્યા રહેવા છતાં પણ તે સન્યાસની જાહેરાત કરશે.
હેનિને એક જૂનના રોજ પોતાનો 26 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે સોમવારે જારી થયેલી સત્તાવાર ડબ્લ્યૂટીએ રૈકિંગમાં સતત 117 માં સપ્તાહે ટોપ પર બનેલી હતી પરંતુ થાકને મુખ્ય કારણ ગણાવતા તેણે આ સપ્તાહે રોમ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો.
તેણે પત્રકારોને જણાવ્યું કે, આ મારા જીવવનો સૌથી મોટો દિવસ છે. હેનિને કહ્યું કે, હું જાણું છું કે, ઘણા લોકો માટે આ એક આઘાત અને હેરાની ભરેલો છે પરંતુ આ નિર્ણય વિષે થોડા કેટલાક સમયથી વિચારી રહી હતી.
તેણે જણાવ્યું કે, સન્યાસ લેવાના નિર્ણય પર વિચાર પ્રથમ વખત ગત વર્ષના અંતમાં આવ્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|