યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
હોગ ફરી નાઈટ રાઈડર્સ સાથે જોડાશે
કોલકાતા (ભાષા), 15 મે 2008   ( 10:07 IST )
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર બ્રેડ હોગ આઈપીએલમાં કોલાકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે જોડાવવા તૈયાર છે.

હોગત સપ્તાહે રાષ્ટ્રીય ટીમમાં માઈલલ ક્લાર્કના સ્થાને રમવા ઓસ્ટ્રેલિયા ગયા હતા. તે આગામી બે દિવસનીં અંદર શહેર પાછા ફરે તેવી આશા છે.

નાઈટ રાઈડર્સ ટીમના મેનેજર જય ભટ્ટાચાર્યએ કહ્યું કે, તે પરત આવી રહ્યા છે પણ હું એમ ન કહી શકું કે, તે ક્યારે શહેરમાં આવશે.

જો કે સૂત્રોએ જાણકારી આપી કે, હોશુક્રવાર સુધી આઈપીએલ ટીમમાં જોડાઈ શકશે.

ક્લાર્કે પહેલા ક્લાર્કે ઓસ્ટ્રેલિયાની વેસ્ટઈંડિઝ ટેસ્ટ શ્રેણી માટે પોતે ગેર હાજર રહેશે તેવું કહ્યું હતું તેથી ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડે હોને ટીમમાં શામેલ કરવા પાછા બોલાવવામાં પડ્યા. પણ ત્યાર બાદ ક્લાર્કે પોતાની યોજના બદલી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જયસુર્યાના આક્રમણ સામે ચેન્નઈ ઘૂટણીયે
ભજ્જી પર પાંચ વન-ડે નો પ્રતિબંધ
દેવિદેંકો સામે લુબિકિચનો પરાજય
દિલ્હી, હૈદરાબાદ માથે મુશ્કેલીના વાદળો
જયપુરમાં આઈપીએલ મેચ રાબેતા મુજબ
મારે કંઈ સાબીત કરવાનું નથી : શોએબ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace