|
| ભજ્જી પર પાંચ વન-ડે નો પ્રતિબંધ |
| મુંબઈ (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 16:56 IST ) | |
બીસીસીઆઈએ હરભજનસિંહ પર પોતાના મિત્ર એસ. શ્રીસંથને થપ્પડ મારવાની સજાના આરોપમાં પાંચ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. હરભજન પ્રતિબંધના કારણે બાંગ્લાદેશના પ્રવાસે નહીં જઈ શકે અને પાકિસ્તાનમાં યોજાનારી એશિયા કપના પ્રથમ બે મેચમાં પણ નહીં રમે.
અનુશાસનાત્મક સમિતિએ હરભજન પર પ્રતિબંધ લગાડવા માટે બીસીસીઆઈ નિયમાવલીએ નિયમ 3-2-1 નો આશરો લીધો.બીસીસીઆઈએ જણાવ્યું કે, ભવિષ્યમાં દુર્વ્યવહાર કરવા પર હરભજન પર આજીવન પ્રતિબંધ લગાડવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|