યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
દેવિદેંકો સામે લુબિકિચનો પરાજય
હેમ્બર્ગ (ભાષા), બુધવાર, 14 મે 2008   ( 15:44 IST )
ચોથો ક્રમાંક ધરાવતા નિકોલય દેવિદેંકોએ હેમ્બર્ગ માસ્ટર્સ ટેનિસ ચેંમ્પિયનશિપના બીજા રાઉંડમાં ઈવાન લુબિકિચને સીધા સેટોમાં 6-4, 6-1 થી પરાજય આપ્યો.

પાંચમો ક્રમાંક ધરાવતા ડેવિડ ફેરરે ઈવો મિનારને 6-3, 6-3 થી પરાજય આપીને ત્રીજા રાઉંડમાં પ્રવેશ કર્યો જ્યારે 2006ની ચેંમ્પિયન અને ગત વર્ષના પ્રથમ રાઉંડમાં પરાજીત થનારા ટોમી રોબ્રેડોએ ફિલીપ કોહકશ્વરીબરને 2-6, 7-6, 6-3થી પરાજય આપ્યો.

રોમ માસ્ટર્સની ફાઈનલમાં હારનારા સ્ટાનિસલસ વાવરિકાએ અલ્બર્ટો માર્ટિનને 6-3, 6-3 થી પરાજય આપીને બીજા રાઉંડમાં પ્રવેશ કર્યો. પ્રથમ રાઉંડની એક અન્ય મેચમાં 11મોં ક્રમાંક ધરાવતા કાર્લોસ મોયાએ જૂલિયન બેનનોતયુને 3-6, 6-3, 6-1થી પરાજય આપ્યો. (એપી)
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દિલ્હી, હૈદરાબાદ માથે મુશ્કેલીના વાદળો
જયપુરમાં આઈપીએલ મેચ રાબેતા મુજબ
મારે કંઈ સાબીત કરવાનું નથી : શોએબ
શાહરૂખની ટીમના પાંચ ખેલાડી ઘરભેગા
નાણાંવટી પંચે અહેવાલ BCCIને સોંપ્યો
વોર્નની કપ્તાનીથી યૂનિસ પ્રભાવીત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ખાનગી હવાઈમથકોને મંજૂરી
સરકારે દેશમાં ખાનગી ઉપયોગ માટે હવાઈ મથકો, હવાઈ માર્ગો અને..
હોંડા પણ કારોંની કીમત વધારશે
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace