|
| જયપુરમાં આઈપીએલ મેચ રાબેતા મુજબ |
| જયપુર (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 11:07 IST ) | |
ઈંડિયન પ્રીમિયર લીગ પ્રમુખ લલિત મોદીએ આજે કહ્યું કે, શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ બાદ પણ ગુલાબી નગરી જયપુરમાં શનિવારે યોજાનારો ટવેન્ટી 20 મેચ યોજના અનુસાર જ આયોજિત થશે.
શેન વાર્નની રાજસ્થાન રોયલ્સ અને બેંગ્લૂર રોયલ ચેલેંજર્સ વચ્ચે આઈપીએલનો લીગ મેચ શનિવારે 17 મે ના રોજ યોજાશે.
જયપુરમાં કાલે સાંજે થોડી મિનિટોના અંતરે એક બાદ એક કરીને સાત બોમ્બ ધડાકા થયાં હતાં જેમાં 65 લોકો મૃત્યુ પામ્યાં છે તથા અનેક ઘાયલ થયાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|