|
| મારે કંઈ સાબીત કરવાનું નથી : શોએબ |
| કોલકાતા (ભાષા), બુધવાર, 14 મે 2008 ( 09:09 IST ) | |
આઈપીએલનાં તોફાની શરૂઆતી સ્પેલથી દિલ્હી ડેર ડેવિલ્સને ધ્વસ્ત કર્ય બાદ શોએબ અખ્તરે કહ્યું કે, તેમણે કોઈને કંઈ સાબીત કરી બતાવવાની જરૂર નથી.
ત્રણ ઓવરમાં માત્ર 11 રન આપીને ચાર વિકેટ ઝડપીને મેન ઓફ ધી મેચ બનેલા અખ્તરે કહ્યું કે, હું ફક્ત મેચ જીતાડવા માંગતો હતો. મારે કોઈને કંઈ પણ સાબીત કરવાનું નથી.
રાવલપીંડી એક્સપ્રેસે ડેરડેવિલ્સના ટોચના ક્રમને શ્વસ્ત કરીને કોલકાતા નાઈટરાઈડર્સને 23 રથી જીત અપાવી. અખ્તરે ટીમના સ્થાનીય ખેલાડીઓ, કોચ બુકાનન, કપ્તાન સૌરવ ગાંગુલી અને નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાનને સતત તેમને સમર્થન કરવા માટે આભાર માન્યો.
તેમણે કહ્યું કે, બધાએ સારો સહયોગ આપ્યો અને ફિલ્ડીંગ શાનદાર હતી.
ઉલ્લેખનીય છે કે, પીસીબીએ શોએબ પરનો પ્રતિબંધ થોડા સમય માટે દુર કરીને તેમને આઈપીએલમાં રમવાની મંજુરી આપવામાં આવી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|