|
| શાહરૂખની ટીમના પાંચ ખેલાડી ઘરભેગા |
| કોલકાતા(ભાષા), મંગળવાર, 13 મે 2008 ( 17:12 IST ) | |
શાહરૂખ ખાનની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના મેનેજમેન્ટે વિનમ્રતા સાથે પાંચ ખેલાડીઓને હોટલ છોડવાનું કહીં દીધું છે. આ તે ખેલાડી છે જેમને હજુ સુધી ચૌદ સભ્યોની ટીમમાં સ્થાન મળી શક્યું નથી.
મેનજમેન્ટે ખર્ચને ઓછો કરવાના પ્રયત્નમાં રાણાદેવ બોસ, ચેતેશ્વર પુજારા, સૌરાશીષ લાહિડી, યશપાલ સિંહ અને હોકાયદોને વિનમ્રતા સાથે હોટલ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
હજું એ સ્પષ્ટ નથી થયું કે, ટીમ મેનજમેન્ટ શું ઈચ્છે છે. એવું લાગે છે કે, કોચ બુકાનનું માનવું છે કે, ટીમનું સમીકરણ હજુ ઠીક ચાલી રહ્યું છે અને ટીમને અતિરિક્ત ખેલાડીઓની આવશ્યકતા નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદ તથા મતભેદ વધે. પારિવારીક અસંતોષ તથા મનમોટાવ રહે. ઉત્સાહ તથા આત્મવિશ્વાસ ખામી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - અર્જુન એક ગેરજવાબદાર અને મનમોજી પ્રકારનો વ્યક્તિ છે. ગંજીપત્ત મારફત તે નાણા... |
| |
|
|
|
|
|
|
|