|
| અંજારમાં બે હત્યામાં આઠને ઉમરકેદ |
| ભુજ (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 08:06 IST ) | |
કચ્છમાં વર્ષ 2006માં અત્યંત ચર્ચાનો મુદ્દો બનેલા ડબલ મર્ડર કેસનો આજે ભૂજની સેશન કોર્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં આઠને દોષી જાહેર કરી જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે એકને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે વર્ષ 2006 માં ધંધાકીય અદાવતનું મનદુ:ખ રાખી ઉપરોક્ત દોષીઓએ બે સગા ભાઈની નજીકના પેટ્રોલપંપ ખાતે હત્યા નિપજાવી હતી.
જે અંગે ચાલી રહેલા કેસમાં સોમવારે ભૂજની સેશન્સ કોર્ટે આઠ શખ્સોને દોષી ઠેરાવ્યાં હતા, અને જન્મટીપની સજા ફટકારી હતી. જ્યારે અન્ય એકને પુરાવાના અભાવના કારણે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|