યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
માયાબેન-જયદીપ પટેલના જામીન મંજૂર
અમદાવાદ (ભાષા), મંગળવાર, 19 મે 2009   ( 18:49 IST )
ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણમાં અમદાવાદના નરોડા પાટિયા ખાતે થયેલા રમખાણોમાં આરોપી ઠેરાવવામાં આવેલ ભાજપી નેતા માયાબેન કોડનાની અને જયદીપ પટેલને જામીન ઉપર છોડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માયાબેન અને જયદીપ પટેલને ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણમાં નરોડાગામ અને નરોડા પાટિયા હત્યા કેસમાં આજે અમદાવાદ સેસેંસ કોર્ટે જામીન આપી દીધા છે.

હાલમાં જ સમાપ્ત થયેલ કોલસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ તરફી પરિણામના માત્ર બે દિવસ બાદ જ અમદાવાદ કોર્ટે આ ફેસલો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માયાબેન કોડનાની અને જયદીપ પટેલ ભાજપ તરફથી નરોડા ગામના ધારાસભ્ય હતાં.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મધ્ય ગુજરાતમાં ભગવો લહેરાયો
સાબરાકાંઠા, મહેસાણામાં ભાજપ
એનડીએ સાથે જોડાણ નહીં : અમર
પરિણામો પૂર્વે નીતિશનો નવો દાવ
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મંજૂર
રાજકોટના ટયૂટરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...