યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
એનડીએ સાથે જોડાણ નહીં : અમર
નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 15:47 IST )
સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજનાથસિંહ સાથે મુલાકાતને ઔપચારિક ગણાવતાં કહ્યું કે આ બાબતને રાજકારણ સાથે જોડીને ન જોવી જોઇએ.

અમરસિંહે ગુરૂવારે રાજનાથસિંહ સાથે થયેલી મુલાકાત અંગે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજનાથ મારા નજીકના મિત્ર છે. હું તેમને સારી રીતે ઓળખુ છું. તે લગ્ન સમારોહ હતો અને મારી તેમની સાથેની મુલાકાત સામાજિક હતી.

તેમણે ઉમેર્યું હતું કે એનડીએ સાથે જોડાણનો અમારો કોઇ ઇરાદો નથી તેમજ મેં આ મુલાકાતનો એનડીએ સાથે વાતચીત માટે માધ્યમ તરીકે ઉપયોગ કર્યો નથી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પરિણામો પૂર્વે નીતિશનો નવો દાવ
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મંજૂર
રાજકોટના ટયૂટરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ
આઈઆઈએમને વીજબીલ ચૂકવવા આદેશ
લે..મતદાતા સૂચિમાં કૂતરાનો ફોટો !
મુલાયમ સિંહ વિરુદ્ધ સુનાવણી સ્થગિત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...