|
| પરિણામો પૂર્વે નીતિશનો નવો દાવ |
| પટના (ભાષા), શુક્રવાર, 15 મે 2009 ( 15:38 IST ) | |
બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા જ પોતાનો નવો દાવ રમતા ભાજપને જોરદારનો આંચકો આપ્યો છે.
બિહારના મુખ્યમંત્રીએ શુક્રવારના દિવસે સમર્થન આપવા માટે શરત મુકી હતી કે, જે સરકાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે તે પક્ષને ટેકો આપવામાં આવશે.
નીતીશ કુમારે પોતાના સમર્થનને બદલે શરત રાખતાં રાજકીય ખળભળાટ સર્જાઈ ગયો છે. જો નીતીશ કુમારની વાત કોઈ પણ પાર્ટી માની જાય તો કેન્દ્રમાં નીતીશ કુમારનું મહત્વ વધી જશે તો બીજી બાજુ રાજ્યમાં પણ તેમનો દબદબો જળવાઈ રહે છે. નીતીશ કુમારે શરત મુકીને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે ત્રીજા મોરચાનું સમર્થન મેળવવા માટે નીતીશ કુમારને વડાપ્રધાન બનાવવાનો પણ વિચાર કર્યો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|