|
| અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ મંજૂર |
| ગાંધીનગર (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 18:21 IST ) | |
અમદાવાદ ગાંધીનગર વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાનું વર્ષો જૂનું સપનું હવે પૂર્ણ થવાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2001 માં દિલ્લી મેટ્રો રેલવે કોર્પોરેશન(ડીએમઆરસી)એ અમદાવાદમાં મેટ્રો રેલનો શકયતાદર્શી અહેવાલ સોંપ્યા બાદ આઠ વર્ષે આ પ્રોજેકટના અમલને લીલીઝંડી મળી રહી છે.
ડીએમઆરસીની એરણ ઉપર ગુજરાત સરકારે પણ પોતાની માલિકીની વિશેષ કંપની (એસપીવી) ઊભી કરીને અમદાવાદના વાસણાથી ગાંધીનગર વચ્ચે હાઈસ્પિડ મેટ્રો રેલ દોડાવવા નિર્ણય કર્યો છે.
ઉદ્યોગ વિભાગના સૂત્રોએ આ વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, રરૂ ૨૦૦ કરોડનું મૂડી ભંડોળ એકત્ર કરીને આ પ્રોજેકટ ગતિમાન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેનું વિધિસર જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|