યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
આઈઆઈએમને વીજબીલ ચૂકવવા આદેશ
અમદાવાદ (ભાષા), ગુરુવાર, 7 મે 2009   ( 19:35 IST )
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સ્થિત ઈન્ડિયન ઈસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ-એ) ને આશરે 46.14 લાખ રૂપિયાની વીજબીલની ચૂકવણી રાજ્ય સરકારને કરવાનો ઓર્ડર આપ્યો છે.

ડિવીઝન બ્રાન્ચના મુખ્ય ન્યાયાધિશ કે.એસ. રાધાકિષ્નન અને જજ અખિલ કુરેશીએ ગત સપ્તાહે આ અંગેનો ચુકાદો આઈએમએમને આપ્યો હતો જેમાં વર્ષ 1993 થી લઈને 1995 સુધીના વીજબીલ શામેલ છે.

આ કેસનો ચૂકાદો 13 વર્ષ બાદ આવ્યો છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
લે..મતદાતા સૂચિમાં કૂતરાનો ફોટો !
મુલાયમ સિંહ વિરુદ્ધ સુનાવણી સ્થગિત
પદ્માવત એક્સપ્રેસમાં લૂંટ
આનંદો ! કૃષિ ક્ષેત્રે ગુજરાત અવલ્લ
નવી સરકારમાં લાલૂનું સ્થાન મુશ્કેલ
ઝેરી દારૂ પીવાથી પાંચ મર્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...