યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
લે..મતદાતા સૂચિમાં કૂતરાનો ફોટો !
મથુરા (ભાષા), ગુરુવાર, 7 મે 2009   ( 19:09 IST )
લોકસભા ચૂંટણીના ચોથા ચરણમાં મથુરા સંસદીય સીટ પર મતદાતા યાદીમાં ક્ષતિઓએ કેટલાયે સ્થળોએ મુશ્કેલી ઉભી કરી છે.

કેટલાક મતદાન કેન્દ્રોમાં ઈવીએમની ખરાબી અથવા યોગ્ય રીતે કામ ન કરી શકવાને પગલે મતદાન પ્રક્રિયાના પ્રારંભમાં વિલંબ થયો.

સુત્રો અનુસાર મથુરામાં નગર સેવાના જયસિંહપુરા મતદાન કેન્દ્ર પર પૂરી પાડવામાં આવેલી એક યાદીમાં એક મતદાતા દીપક પુત્ર મુકેશ (24) ના નામની આગળ તેના ફોટોના બદલે એક કુતરાનો ફોટો છપાયેલો હતો.

ગોવર્ધન ક્ષેત્રથી ધારાસભ્ય પૂરન પ્રકાશના નામની આગળ કોઈ મહિલાનો ફોટોગ્રાફ હતો જ્યારે બન્ને જ મામલામાં ચૂંટણી પંચ દ્વારા જારી ઓળખ પત્ર પૂરી રીતે સાચા હતાં.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મુલાયમ સિંહ વિરુદ્ધ સુનાવણી સ્થગિત
પદ્માવત એક્સપ્રેસમાં લૂંટ
આનંદો ! કૃષિ ક્ષેત્રે ગુજરાત અવલ્લ
નવી સરકારમાં લાલૂનું સ્થાન મુશ્કેલ
ઝેરી દારૂ પીવાથી પાંચ મર્યા
આણંદના નગરસેવકની હત્યા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...