યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
પદ્માવત એક્સપ્રેસમાં લૂંટ
મુરાદાબાદ(ભાષા), બુધવાર, 6 મે 2009   ( 10:54 IST )
પદ્માવત એક્સપ્રેસના સ્લીપર કોચમાં બરેલી નજીક લૂટારુઓએ લૂટફાટ કરી.

લૂટારુઓ મહિલા યાત્રીના ગળામાંથી સોનાની ચેન અને બેગ લૂટીને ચાલતી ટ્રેનમાંથી નાસી છુટ્યાં. સોમવારે મોડી રાતે 1:15 વાગ્યે પીતાંબરપુર પાસે પદ્માવત એક્સપ્રેસના સ્લીપર કોચમાં આ ઘટના ઘટી.

આ ઘટના બાદ યાત્રીઓએ હંગામો મચાવતા ટીટીઈએ ઘટના અંગેની માહિતી કંટ્રોલ રૂમને આપી ગાર્ડ અને ટીટીઈએ યાત્રીઓને સમજાવીને અડધા કલાક બાદ ટ્રેન ચલાવી. ઘટના અંગેની વિગત લખનૌ જીઆરપીને આપી દેવામાં આવી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આનંદો ! કૃષિ ક્ષેત્રે ગુજરાત અવલ્લ
નવી સરકારમાં લાલૂનું સ્થાન મુશ્કેલ
ઝેરી દારૂ પીવાથી પાંચ મર્યા
આણંદના નગરસેવકની હત્યા
નન રેપ કેસ, વધુ બેની ધરપકડ
ઈંદૌરની બે વ્યક્તિને ફાળકે એવોર્ડ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...