|
| આનંદો ! કૃષિ ક્ષેત્રે ગુજરાત અવલ્લ |
| નવી દિલ્લી (ભાષા), મંગળવાર, 5 મે 2009 ( 18:20 IST ) | |
અમેરિકા સ્થિત ઈંટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના રિપોર્ટ અનુસાર વર્ષ 2000-01 થી 2007-08 વચ્ચે કૃષિ ક્ષેત્રની વૃદ્ધિના મામલામાં ગુજરાત અવ્વલ રહ્યું છે.
ઈંટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ (આઈએફપીઆરઆઈ) ના રિપોર્ટ અનુસાર કૃષિ સંબંધી પાયાગત માળખું ખાસ કરીને સિંચાઈ, નવી પ્રૌદ્યોગિકીને ખેડૂતો સુધી પહોંચાડવા અને વીજ સુધારના ક્ષેત્રમાં રોકાણના કારણે કૃષિ ઉત્પાદનના મામલામાં ગુજરાતે 9.6 ટકાની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. બીજા સ્થાન પર રાજસ્થાન રહ્યું જ્યાં 8.9 ટકા વૃદ્ધિ દર નોંધવામાં આવ્યો.
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિપોર્ટના લેખક અશોક ગુલાતીએ ગુજરાતમાં કૃષિના ક્ષેત્રમાં ઉલ્લેખનીય વૃદ્ધિનો શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો છે. હાલ કૃષિ ક્ષેત્રમાં અગ્રણી ગણાતું પંજાબ રાષ્ટ્રીય એવરેજથી પાછળ છે. આઈએફપીઆરઆઈ દ્વારા કરવામાં આવેલી 19 રાજ્યોની સમીક્ષામાં પંજાબ 13 માં ક્રમાંકે રહ્યું છે. નદીઓ ધરાવતા આ રાજ્યનો વાર્ષિક વૃદ્ધિ દર ગત સાત વર્ષમાં માત્ર બે ટકા જ રહ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|