|
| ઝેરી દારૂ પીવાથી પાંચ મર્યા |
| તામલુક (ભાષા), મંગળવાર, 5 મે 2009 ( 11:46 IST ) | |
પશ્વિમ બંગાળમાં મિદનાપુર જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં જ્યારે 20 અન્ય ગંભીર રીતે બીમાર છે.
પૂર્વી મિદનાપુરના પોલીસ અધિક્ષક પલ્લવ કાંતિ ઘોષે જણાવ્યું કે, સોમવારે સાંજે બજારમાં એક ગેરકાનૂની દારૂની દુકાન પર દારૂ પીવાના થોડી મિનિટો બાદ તેને પગ અને માથામાં જોરદાર દુ:ખાવાની ફરિયાદ થઈ. તેમાંથી પાંચના મૃત્યુ હોસ્પિટલ જવા દરમિયાન નિપજ્યાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|