યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
આણંદના નગરસેવકની હત્યા
આણંદ(ભાષા), રવિવાર, 3 મે 2009   ( 13:54 IST )

આણંદ નગરપાલિકાના નગરસેવક અલ્પેશ પટેલની ગત રાતે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી. પોલીસના જમાવ્યા મુજબ આ ઘટના ગત રાતે ગંજ માર્કેટ નજીક બની હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અજાણ્યા ચાર હુમલાખોરો કારમાં આવ્યા હતા અને પટેલના કાર્યાલય બહાર તેમની ઉપર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં પટેલ અને તેમના મિત્ર કિંજલ પટેલ ઘાયલ હતા હતા.

બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા જોકે હોસ્પિટલના તબીબોએ અલ્પેશ પટેલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે કિંજલની સારવાર ચાલી રહી છે અને તે હવે ખતરાથી બહાર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
નન રેપ કેસ, વધુ બેની ધરપકડ
ઈંદૌરની બે વ્યક્તિને ફાળકે એવોર્ડ
લે.. સલમાને મતદાન જ ન કર્યું !
ગોધરામાં બીજેપી-કોંગ્રેસ કાર્યકરો બાખડ્યાં
અડવાણી-મોદીએ મતદાન કર્યું
કસાબને અત્તર અને ટૂથપ્રેસ્ટ જોઈએ..
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...