|
| નન રેપ કેસ, વધુ બેની ધરપકડ |
| ફુલબની(ભાષા), રવિવાર, 3 મે 2009 ( 13:51 IST ) | |
કંધમાલમાં થયેલા નન બળાત્કાર પ્રકરણમાં સંડોવણી મામલે વધુ બે શખ્સોની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. સરતબીસી માઝી અને સીતારામ પાટરાની ધરપકડ સાથોસાથ આ કથિત બળાત્કાર મામલે ધરપકડ થનારાઓની સંખ્યા વધીને 17 થવા પામી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે આ અગાઉ 10 લોકોની ધરપકડ કરી 29 વર્ષિય કૈથોલિક નન સામે તેમની ઓળખ પરેડ કરાવી ચુકી છે. ગત વર્ષે 25 ઓગસ્ટે ઓરિસ્સા બંધના એલાન વખતે કેનઆગાંવમાં આ નન સાથે કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ માઝી અને પાટરા બંને કેનુઆગાંવના રહેવાસી છે કે જ્યાં આ ઘટના બની હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|