યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
લે.. સલમાને મતદાન જ ન કર્યું !
મુંબઈ (ભાષા), શુક્રવાર, 1 મે 2009   ( 10:58 IST )
લોકોને ઉપદેશ આપવો અને તેને અનુરૂપ ખુદ પોતે વ્યવહાર કરવો બે અલગ-અલગ વત છે. સલમાન ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનીતિક પક્ષો માટે સક્રિય રૂપે ભાગ લીધો પરંતુ તે વોટ નાખવા માટે ન આવ્યાં.

સલમાન વિષે કહેવામાં આવી રહ્યું છે કે, તે લંડનમાં છે. સલમાન લગ્ન અને સમારોહમાં નાણા લઈને હમેશા કાર્યક્રમો રજૂ કરે છે પરંતુ આ પહેલો મૌકો હતો જ્યારે તેમણે ચૂંટણી પ્રચાર પણ કર્યો.

ખાને કેટલાક પસંદગીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો અને તેમાં તેમણે રાજનીતિક પક્ષોને લઈને કોઈ સંકોચ ન કર્યો. ખાને પંજાબના ગુરદાસપુરમાં બીજેપી ઉમેદવાર વિનોદ ખન્ના માટે પ્રચાર કર્યો જ્યારે મુંબઈ સાઉથ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં કોંગ્રેસી ઉમેદવારો મિલિંદ દેવડા અને અનુ ટંડન માટે પ્રચાર કર્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગોધરામાં બીજેપી-કોંગ્રેસ કાર્યકરો બાખડ્યાં
અડવાણી-મોદીએ મતદાન કર્યું
કસાબને અત્તર અને ટૂથપ્રેસ્ટ જોઈએ..
મુલાયમ વડાપ્રધાન બનશે : કલ્યાણ સિંહ
લખનૌમાં માયાવતીએ મતદાન કર્યું
મતદાન કેન્દ્ર બહાર બોમ્બ મળ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...