|
| ગોધરામાં બીજેપી-કોંગ્રેસ કાર્યકરો બાખડ્યાં |
| ગોધરા (ભાષા), ગુરુવાર, 30 એપ્રિલ 2009 ( 16:08 IST ) | |
ગુજરાતના ગોધરા જિલ્લામાં લોકસભા માટે જારી મતદાન દરમિયાન એક ગામમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો.
આ ઘટના સવારે 10 વાગ્યે ઘટી જ્યારે જિલ્લાના શેરા ગામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપીના મતદારો સાથે જોર-જબર્દસ્તી કરવાનો આરોપ લગાવ્યો.
તેને લઈને બન્ને રાજનીતિક પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ અને જોત-જોતામાં જ હિંસા ગોધરા શહેરમાં ફેલાઈ ગઈ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બન્ને પાર્ટીઓના કાર્યકર્તા ઘાયલ થયાં છે. હજુ સુધી આ મામલામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|