|
| શહીદના પુત્રના જન્મદિવસની ઉજવણી |
| પુણે (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 ( 17:41 IST ) | |
મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા મુંબઈ પોલીસના એક ટોચના અધિકારી અશોક કામ્ટેના સ્કૂલ જનારા પુત્ર રાહુલનો જન્મદિવસ લગભગ 800 વિદ્યાર્થીઓએ ગત રાત્રે ગુલાબી ફૂલોનો ઉપહાર આપીને મનાવ્યો.
કામ્ટે મુંબઈ પોલીસના ત્રણ ટોચના અધિકારીઓમાં શામેલ છે જે હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં. અતિરિક્ત પોલીસ આયુક્તના પદ પર મુંબઈમાં તૈનાત કામ્ટેએ પોતાના પરિવારથી વાયદો કર્યો હતો કે, તે ત્રણ ડિસેમ્બરના રોજ રાહુલના જન્મદિવસ પર પુણે આવશે.
કામ્ટે એટીએસ પ્રમુખ હેમંત કરકરે અને વરિષ્ઠ ઈંસપેક્ટર વિજય સાલસ્કર સાથે આતંકવાદીઓથી લડવા માટે હોસ્પિટલમાં ગયાં જ્યાં કાર્યવાહીમાં તેમનું મૃત્યુ નિપજ્યું.
પુણે વિચાર મંચના સ્વયંસેવકો સાથે અહીંના પોલીસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના હાથોમાં ગુલાબ લઈને રાહુલને શુભેચ્છા પાઠવી અને એ સંદેશ આપ્યો કે, તેમનો પરિવાર એકલો નથી આ આઈપીએસ અધિકારીના ઉચ્ચ બલિદાન આ શહેર સાથે જોડાયેલું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|