યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
રાજસ્થાન : પથરાવમાં ચાર ઘાયલ
જયપુર (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 17:39 IST )
રાજસ્થાનના કરૌલી જિલ્લાના ટોડાભીમના મોરડા ગામમાં મતદાન કેન્દ્ર પર આજે અજાણ્યા વ્યક્તિ હવામાં ગોળીઓ ચલાવી નાસી છુટ્યો જ્યારે ભરતપુર જિલ્લાના ડીગ કુમ્હેર વિધાન સભા ક્ષેત્રમાં બે જૂથો વચ્ચે પથરાવ થતા ચાર લોકો ઘાયલ થઈ ગયાં.

ભરતપુરના પોલીસ મહાનિરીક્ષક નરસિંહરાવે અહીં માહિતી આપતા જણાવ્યું કે, મોરડા ગામમાં અજાણ્યા વ્યક્તિ મતદાન કેન્દ્રથી આશરે પચાસ ફૂટ દૂરી પર હવામાં ગોળી ચલાવીને નાસી છુટ્યો. અજાણ્યા વ્યક્તિને પકડવા માટે પોલીસ ટુકડી રવાના કરી દેવામાં આવી છે.

તેમણે એ વાતથી ઈંકાર કર્યો કે, ગોળી કોઈ વ્યક્તિ પર ચલાવામાં આવી અને તેનાથી કોઈ ઘાયલ થયું. નરસિંહરાવ ચાર લોકો ઘાયલ થયાં. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગુજરાત માટે 30 સ્પીડ બોટ
રામદેવે સેલ્ફ મેનેજમેન્ટના સિદ્ધાંતો શીખવ્યાં
રાજગ આતંકવાદને નાથશે : રાજનાથ
સિનેકર્મી પાંચ મિનિટનું મૌન રાખશે
વિદેશી પર્યટકનું પડવાથી મૃત્યુ
પાક. ઘુસણખોર ઠાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...