|
| ગુજરાત માટે 30 સ્પીડ બોટ |
| ગાંધીનગર (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 ( 16:05 IST ) | |
સમુદ્રી માર્ગ મારફત થયેલા પ્રથમ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં ગુજરાતને તેના તટવર્તી ક્ષેત્રોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારથી એપ્રિલ 2009 સુધી 30 સ્પીડ બોટ મળશે.
રાજ્યના ગૃહ સચિવ ટી એસ બિષ્ટે આજે જણાવ્યું કે, ગોવામાં બનાવવામાં આવનારી આ બોટને કેન્દ્ર સરકાર પ્રદાન કરશે આ સ્પીડ બોટને રાજ્ય સરકાર દ્રારા તટવર્ટી ક્ષેત્રમાં બનાવામાં આવેલા દસ સમુદ્રી પોલીસ સ્ટેશનોને આપવામાં આવશે.
આ બોટોની ગતિ 20 થી 25 સમુદ્રી મીલ પ્રતિ કલાક હશે અને તેમાંથી પ્રત્યેકમાં 15 વ્યક્તિ યાત્રા કરી શકશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|