યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
રામદેવે સેલ્ફ મેનેજમેન્ટના સિદ્ધાંતો શીખવ્યાં
અમદાવાદ (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 12:31 IST )
યોગ ગુરૂ બાબા રામદેવે બુધવારે ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન અમદાવાદના વિદ્યાર્થીઓને આત્મ મેનેજમેન્ટનો પાઠ ભણાવ્યો. બાબા રામદેવને અમદાવાદ મેનેજમેન્ટ સંઘ અને ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન અમદાવાદે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વ્યાખ્યાન માટે આમંત્રણ પાઠવ્યું હતું.

યોગ ગુરૂએ કહ્યું ' તણાવ દરેક બીમારીનું કારણ છે અને આજના વાતાવરણમાં સેલ્ફ મેનેજમેન્ટની કલા શીખવી ખુબ જ જરૂરી છે જેથી આપણે સ્વસ્થ રહી શકીએ.'

તેણે કહ્યું કે, ' છ કલાકની ઉંઘ એક કલાકની વ્યક્તિગત દેખભાળ અને એક કલાક પ્રાણાયામ અને શ્વાસ અભ્યાસ અને પરિવાર માટે બે કલાકનો સમય આપીને વગર કોઈ થાકે 16 કલાક કાર્ય કરી શકાય છે.'
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રાજગ આતંકવાદને નાથશે : રાજનાથ
સિનેકર્મી પાંચ મિનિટનું મૌન રાખશે
વિદેશી પર્યટકનું પડવાથી મૃત્યુ
પાક. ઘુસણખોર ઠાર
ધડાકાઓની સુનાવણી અન્ય સ્થળે
રાજ વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધો :શર્મા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...