યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
રાજગ આતંકવાદને નાથશે : રાજનાથ
કન્નૂર (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008   ( 12:16 IST )
ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે આજે અહીં જણાવ્યું કે, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન વધતા આતંકવાદી હુમલા અને મૂલ્ય વૃદ્ધિ પર કાબૂ મેળવવા માટે પ્રભાવી પગલું ઉપાડશે.

રાજનાથ સિંહે અહીં જણાવ્યું કે, દેશના વિભિન્ન ભાગમાં તાજેતરમાં થયેલા હુમલામાં કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ જોડાણ સરકાર અને ચારથી વધારે વર્ષો સુધી બહારથી સમર્થન આપનારા ડાબેરી પક્ષોના નરમ વલણનું પરિણામ છે.

તેણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક જોડાણ સત્તામાં પુનરાગમન પર પોટાને બીજી વખત લાગૂ કરશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સિનેકર્મી પાંચ મિનિટનું મૌન રાખશે
વિદેશી પર્યટકનું પડવાથી મૃત્યુ
પાક. ઘુસણખોર ઠાર
ધડાકાઓની સુનાવણી અન્ય સ્થળે
રાજ વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધો :શર્મા
કસબે જ કરકરે-કામ્ટેની હત્યા કરી : પોલીસ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...