|
| સિનેકર્મી પાંચ મિનિટનું મૌન રાખશે |
| મુંબઈ (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 15:31 IST ) | |
દેશભરના સિનેકર્મી મુંબઈના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોના સન્માનમાં પાંચ મિનિટનું મૌન રાખશે.
અખિલ ભારતીય ફિલ્મ કર્મચારી સંઘના અધ્યક્ષ ધર્મેશ તિવારીએ જણાવ્યું કે, આ પહેલ માટે નિર્માતાઓથી સહયોગની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું નિર્માતાઓએ આ અપીલને સ્વીકાર કરી લીધી છે અને તે દેશભરમાં શૂટિંગ સ્થળો પર બપોરે ચાર વાગ્યેને પાંચ મિનિટનું મૌન રાખશે.
આ પરિસંઘ દેશના સિને કર્મચારીઓના વિભિન્ન સંઘોના મુખ્ય સંગઠન છે જેમાં મહારાષ્ટ્ર, આધ્ર પ્રદેશ, તમિલનાડુ કેરલ કર્ણાટક પશ્વિમ બંગાળ વગેરે પ્રમુખ ફિલ્મ નિર્માણ કેન્દ્ર શામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેશની નાણાકિય રાજધાની પર ગત સપ્તાહે થયેલા આતંકવાદી હુમલામાં 193 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|