|
| વિદેશી પર્યટકનું પડવાથી મૃત્યુ |
| જયપુર (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 15:09 IST ) | |
જયપુરના નાહરગઢમાં સોમવારે ઉંચાઈએથી પડવાના કારણે મૃત્યુ પામેલા વિદેશી પર્યટકનું હજુ સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી.
પોલીસ સુત્રોએ અહીં માહિતી આપતા જણાવ્યું કે, જયપુર ભ્રમણ પર આવેલો ફ્રાંસનો પર્યટક માર્ટિન (40) ફોટોં ખેંચાવતી વેળાએ ય ઉચાંઈએથી પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું.
તેમણે જણાવ્યું કે, માર્ટિનના મૃત્યુની સૂચના ફ્રાંસ દૂતાવાસને આપવામાં આવી હતી. દૂતાવાસના અધિકારીઓની પ્રતીક્ષામાં માર્ટિનનો મૃતદેહ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|