|
| પાક. ઘુસણખોર ઠાર |
| જયપુર (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008 ( 14:43 IST ) | |
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લા સાથે જોડાયેલી ભારત પાક આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા ટુકડીની નાકાપાર્ટીએ સોમવારની રાત્રે એક પાક ઘુસણખોરને ઠાર માર્યો છે.
પોલીસ મુખ્યાલય પર મળેલા રિપોર્ટ અનુસાર શ્રીગંગાનગર સેક્ટર સાથે જોડાયેલી સીમા પર સીમા સુરક્ષા ટુકડીની નાકા પાર્ટીએ ભારતની સીમાથી ગેરકાનૂની રીતે પ્રવેશ કરી રહેલા પાક ઘુસણખોરોને ઢાર કરી દિધા.
પોલીસે મૃત ઘુસણખોરોના ખિસ્સામાંથી પાક મુદ્રા જપ્ત કરી લીધી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|