યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
રાજ વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધો :શર્મા
જલંધર (ભાષા), સોમવાર, 1 ડિસેમ્બર 2008   ( 14:58 IST )
ઉત્તર ભારતીયો વિરુદ્ધ અભિયાન માટે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની આલોચના કરતા બિહાર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમાર શર્માએ આજે તેમની વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધવાની માગણી કરી છે.

શર્માએ આજે અહીં કહ્યું અમે આ ક્ષેત્રીય ભાવનાને ભડકાવાના અભિયાન પર અંકુશ લગાડવા માટે ઠાકરે વિરુદ્ધ રાજદ્રોહનો મામલો નોંધવા માટે બંધારણમાં સંશોધનની માગણી કરી છે.

તેમણે કહ્યું આ અગાઉ ભાજપના સંરક્ષણમાં શિવસેના આ કામ કરતી આવી હતી. ક્ષેત્રીયતાના આધાર પર દેશને આ પ્રકારે વેચવો કોઈ પણ રીતે ઉચિત નથી અને કોઈ પણ કિમત પર તેની નિંદા ન થવી જોઈએ.


(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કસબે જ કરકરે-કામ્ટેની હત્યા કરી : પોલીસ
અજય-કાજોલ દ્રારા હુમલાની નિંદા
ભારત-બાંગ્લાદેશ સીમા સીલ
જમ્મૂ કાશ્મીરમાં હાઈ એલર્ટ
ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર
અડવાણીની મનમોહન સાથે વાતચીત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...