યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર સ્થાનિક
કસબે જ કરકરે-કામ્ટેની હત્યા કરી : પોલીસ
મુંબઈ (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008   ( 15:31 IST )
મહાનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા આતંકવાદી હુમલા મુદ્દે જીવીત પકડાયેલા એકમાત્ર આતંકવાદી મોહમ્મદ અજમલ મોહમ્મદ અમીન કસબને આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) પ્રમુખ હેમંત કરકરેની ગોળી મારીને હત્યા નિપજાવી છે.

મુંબઈ પોલીસ સુત્રોએ અહીં માહિતી આપતા જણાવ્યું છે કે, કસબે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસ્કર અને અતિરિક્ત પોલીસ કમિશનર અશોક કામ્ટેની પણ હત્યા કરી છે. કસબને 11 ડિસેમ્બર સુધી પોલીસ અટકાયતમાં મોકલવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, બુધવારની રાત્રે સમુદ્રી રસ્તાનો ઉપયોગ કરીને પ્રથમ વખત દસ આતંકવાદી શહેરમાં દાખલ થયાં અને ત્યાર બાદ તે પોતાના લક્ષ્યોની તરફ ટુકડીઓમાં રવાના થયાં.

આતંકવાદીઓએ તેમને સોંપવામાં આવેલા સ્થળ પર પહોંચવા માટે કથિત રીતે ટેક્સીઓ ચલાવી અને ભારતીય મુદ્રામાં ચૂકવણી કરી.પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું દરેક આતંકવાદી પોતાની સાથે 6200 રૂપિયા લઈ લીધા હતાં.

બુધવારની રાત્રે તેમના મિત્રને પણ પોલીસ દ્રારા દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી વિસ્તારમાં મારવામાં આવ્યાં બાદ કસબની ધરપકડ કરી લેવામાં આવી હતી.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અજય-કાજોલ દ્રારા હુમલાની નિંદા
ભારત-બાંગ્લાદેશ સીમા સીલ
જમ્મૂ કાશ્મીરમાં હાઈ એલર્ટ
ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર
અડવાણીની મનમોહન સાથે વાતચીત
મનમોહન દ્રારા હુમલાની નિંદા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...