|
| અજય-કાજોલ દ્રારા હુમલાની નિંદા |
| મુંબઈ (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008 ( 15:29 IST ) | |
મુંબઈમાં આતંકવાદી હુમલાઓની નિંદા કરતા બોલીવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલને કહ્યું કે, ' આતંકવાદ જ માત્ર એક એવો ધર્મ છે જેને પૃથ્વીથી ઉખાડી ફેંકી દેવો જોઈએ.
અજય અને કાજોલે અહીં જારી એક યાદીમાં કહ્યું કે, ' જો કોઈ ધર્મ છે જેનો પૃથ્વી પરથી સફાયો કરી દેવામાં આવવો જોઈએ તો એ ધર્મ આતંકવાદ છે. સિવાય આતંક ફેલાવાના મકસદથી આતંકવાદનો કોઈ ભગવાન નથી અને તેના ઘણા ઉન્માદી અનુયાયી છે.'
બન્નેએ કહ્યું આપણા સશસ્ત્ર દળોને સલામ છે જેમણે આ પ્રકારની બહાદુરી દેખાડી અને તેના નાયકો પર અમારો ભરોસો એક વાર ફરી કાયમ કર્યો. અમે એ કર્મચારીઓને શ્રૃંદ્ધાજલિ આપીએ છીએ જેમણે પોતાનું બલિદાન આપ્યું જેથી અમે આજે ઘરોમાં સુરક્ષિત બેઠા છીએ.
અજય અને કાજોલે જણાવ્યું કે, આ ઉન્માદથી લડવુ અસંભવ છે. અમે તેનાથી કઈ રીતે લડીએ શું આપણે રાજનેતાઓને દોષ આપીએ આપણે ખુદના જોરે જ કંઈક કરવાનું શરૂ કરીએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|