|
| ભારત-બાંગ્લાદેશ સીમા સીલ |
| અગરતલા (ભાષા), શુક્રવાર, 28 નવેમ્બર 2008 ( 16:41 IST ) | |
મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ પૂરા ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સીમા સુરક્ષા ટુકડીએ 856 કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશ સીમા સીલ કરીને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
પ્રદેશના પોલીસ મહાનિર્દેશ પ્રણવ સહાયે પત્રકારોને આજે જણાવ્યું કે, પૂરી આંતરરાષ્ટ્રીય સીમા પર સંદિગ્ધ લોકોની અવરજવર પર પોલીસ નજીકથી નજર રાખી રહી છે. સીમાને સીલ કરી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, મહત્વપૂર્ણ બિલ્ડીંગોની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. તેમાં સચિવાલય રાજ ભવન ઉચ્ચ ન્યાયાલય અને ત્રિપુરા વિધાનસભા શામેલ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|